રાહત:આસામમાં શાળાની વિદ્યાર્થિનીને દૈનિક રૂપિયા 100 ભથ્થું મળશે

ગુવાહાટી10 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

આસામ સરકારે વિદ્યાર્થિનીઓને શિક્ષણ પ્રોત્સાહન માટે અનોખી પહેલ કરી છે. સ્કૂલ જતી દરેક વિદ્યાર્થીનીને દૈનિક રૂ.100નું ભથ્થું આપવામાં આવશે. આ યોજના ચાલુ મહિનાના અંતથી શરૂ થશે. દેશની આ પ્રકારની કદાચ આ પ્રથમ યોજના છે. પ્રજ્ઞાન ભારતી યોજના હેઠળ ધોરણ 12 પાસ કરનારી વિદ્યાર્થિનીઓને 22 હજાર સ્કૂટર પણ અપાઈ રહ્યાં છે. તેવી જ રીતે અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટમાં ભણતી વિદ્યાર્થિનીઓને અનુક્રમે રૂ. 1500 અને 2000 રૂપિયા દર મહિને અપાશે.

અન્ય સમાચારો પણ છે...