તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી પરિણામ:અરુણાચલમાં ભાજપે પાસિઘાટ પાલિકા જીતી, 8માંથી 6 બેઠક પર વિજય મેળવ્યો

ઇટાનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
જીત બાદ ઉજવણી કરી રહેલા કાર્યકરો - ફાઇલ તસવીર - Divya Bhaskar
જીત બાદ ઉજવણી કરી રહેલા કાર્યકરો - ફાઇલ તસવીર

અરુણાચલ પ્રદેશમાં ભાજપે પાસિઘાટ પાલિકામાં 8માંથી 6 બેઠક પર વિજય મેળવ્યો છે. અગાઉ આ પાલિકા કોંગ્રેસ પાસે હતી. ઇટાનગરમાં જેડીયુએ 9 બેઠક અને ભાજપે 10 બેઠક મેળવી છે. ત્યાં 20 સભ્યોવાળી પાલિકામાં ભાજપ એક બેઠકથી પાછળ છે. ઇટાનગરમાં ભાજપના 10માંથી 5 ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા હતા તેવું ચૂંટણી અધિકારીએ કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો