તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હરિયાણા:અંબાલામાં મહિલા ચોર ગેંગે આતંક મચાવ્યો, દરેક ઘરમાંથી સામાનની ચોરી કરી

5 મહિનો પહેલા

વીડિયો ડેસ્ક:- આ CCTV ફૂટેજ હરિયાણાના અંબાલાનાં કૈંટ વિસ્તારના છે. અહીં મહિલા ચોર ગેંગે આતંક મચાવ્યો છે. આ ગેંગ દરેક ઘરને પોતાના નિશાન બનાવી સામાન ચોરી કરતી હતી. ચોરીની આ સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ અંગે ફરિયાદ કરાતા પોલીસે CCTV ફૂટેજને આધારે મહિલા ચોર ગેંગની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો