તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • In A General Altercation The Young Man Was Picked Up And Thrown Into Holi, A Shocking Video Surfaced

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિહાર:સામાન્ય તકરારમાં યુવકને ઊંચકીને હોળીમાં ફેંકી દીધો, શૉકિંગ વીડિયો સામે આવ્યો

7 દિવસ પહેલા

બિહારના વૈશાલી જિલ્લામાં હોળીના દિવસે બનેલી એક ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. આ ઘટના ગોરીગામા ગામે બની છે. હોળી દહન વખતે ગામમાં બે યુવક વચ્ચે સામાન્ય તકરાર થઈ હતી. આ દરમિયાન એક યુવકે બીજા યુવકને ઊંચકીને હોળીમાં ફેંકી દીધો હતો. એક યુવકે જીવતા જ બીજા યુવકને સળગાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે, યુવક તરત જ આગમાંથી બહાર નીકળી ગયો હતો, છતાં હાથ, પગ અને છાતીના ભાગે ગંભીર રીતે દાઝી ગયો હતો. હોળીના થોડા દિવસ બાદ આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયો વાઇરલ થતાં પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો