તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • In 7 States Including MP, 70% Of The Population Will Get A Single Dose By Next Month.

વેક્સિનેશન પર ભાસ્કર એનાલિસિસ:ગુજરાત 43% યુવાનોને પહેલો ડોઝ લગાવીને ટોપ પર, MP-રાજસ્થાન સહિત 7 રાજ્યોમાં આગલા મહીના સુધી 70% વસતીને સિંગલ ડોઝ લાગી જશે

25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બિહાર અને યુ.પી.સૌથી પાછળ; કેરળને પાછળ છોડી રાજસ્થાન અને દિલ્હી રસીકરણમાં આગળ

દેશનાં 70% યુવાનોને વેક્સિનેટ કરવાનાો લક્ષ્ય પુરો કરવા સરકાર ઝડપથી વેક્સિનેશન કરી રહી છે. 21જૂન પછી વેક્સિનેશનની ઝડપ વધવાથી 7 રાજ્યો એવા સામે આવ્યા છે કે ત્યાં જો આજ ઝડપથી જો વેક્સિનેશન ચાલુ રહેશે તો, ઓગસ્ટ મહિના સુધી 70% યુવાનોને સિંગલ ડોઝ લાગી ચૂક્યો હશે.યુવાનોને વેક્સિનેટ કરવામાં હાલ 43%વેક્સિનેશન સાથે ટોપ પર છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનાં આંકડા પ્રમાણે દેશમાં 94કરોડ 18+ આબાદી છે, જેમાંથી 27.87કરોડ યુવા(29.65%)રસીનો એક ડોઝ લગાવી ચૂક્યા છે. તેનાં પછી રાજસ્થાન, દિલ્હી, કેરલ અને હરિયાણા છે. ખાસ વાત એ છે કે 21જૂન સુધી કેરળ ટોપ પર હતું જે હવે 4થા સ્થાન પર ખસી ગયું છે. યુ.પી, બિહાર સતત પાછળ રહી રહ્યુ છે.

યુ.પી-બિહારમાં વર્ષનાં અંત સુધી 70%નો લક્ષ્ય મુશ્કેલ
વિશેષજ્ઞોનું કહેવુ છે કે 70% વસ્તીને સિંગલ ડોઝ આપ્યા બાદ માત્ર 3 મહિનામાં હર્ડઇવ્યુનીટીનુ સ્તર પામી શકીયે છીએ. 70%વસ્તીના વેક્સિનેશન પછી હર્ડ ઇમ્યુનિટી આવી શકે છે. હર્ડ ઇમ્યુનિટી આવ્યા બાદ સંક્રમણ અટકી જાય છે. WHOનાં મતઅનુસાર હર્ડઇમ્યુનીટી આવ્યા બાદ જ કોરોનાનાં અંતની શરુઆત થશે.

અન્ય સમાચારો પણ છે...