• Gujarati News
  • National
  • If There Are 2 Seats In The Course Then 1 Is Unreserved While The Other Is Reserved By Rotation

નીટ-પીજીનું કાઉન્સેલિંગ:કોર્સમાં 2 બેઠક હોય તો 1 બિનઅનામત જ્યારે બીજી પર રોટેશનથી અનામત

જયપુર15 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુપ્રીમકોર્ટના આદેશ સાથે જ નીટ-પીજીનું કાઉન્સેલિંગ ટૂંક સમયમાં શરૂ થશે. આ નિર્ણય બાદ નીટ-પીજીમાં અનામત મર્યાદા 64.5%એ પહોંચી ગઇ છે. તેની સૌથી વધુ અસર ઓપન કેટેગરીના સ્ટુડન્ટ્સ પર પડશે. આ કેટેગરીથી 37% અનામત ઘટી છે. જોકે, અનામતની જોગવાઇ કેન્દ્રીય ક્વોટાની 50% બેઠક માટે જ લાગુ પડશે. સ્ટેટ ક્વોટા પર અસર નહીં થાય.

હવે આવું હશે અનામતનું સમીકરણ

20212020
કેટેગરીઅનામતબેઠકઅનામતબેઠક
ઓબીસી27531300
EWS10196800
PWD59845984
SC152952152952
ST7.514767.51476
ઓપન35.5698672.514628

(અનામતના આંકડા ટકામાં. બેઠકોની ગણતરી ઓલ ઇન્ડિયા 50% ક્વોટા પર)
કુલ પીજી બેઠકો

એમડી24360
એમએસ12690
પીજી ડિપ્લોમા922
ડીએનબી સીઇટી1388
કુલ39360
એઆઇક્યુ19680

(બેઠકોની સંખ્યા ટેન્ટેટિવ છે. આ વર્ષની મેટ્રિક્સ આવવાની બાકી છે.)

અન્ય સમાચારો પણ છે...