તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • If No Horse Was Found In The Corona, The Bridegroom Sat On The Donkey And Went Out To Get Married.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મધ્ય પ્રદેશ:કોરોનામાં ઘોડી ન મળી તો વરરાજા ગધેડા પર બેસી પરણવા નીકળ્યા, જાનૈયા મન મૂકીને નાચ્યાં

11 દિવસ પહેલા

કોરોનાકાળમાં મધ્ય પ્રદેશના દેવાસનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. કર્ફ્યૂ અને લૉકડાઉન જેવી સ્થિતિમાં અહીં લગ્નમાં ઘોડી ન મળતાં વરરાજા ગધેડા પર બેસી પરણવા નીકળ્યા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે, બેન્ડના તાલે જાનૈયા ઝૂમી રહ્યા છે અને એક મહિલા વરરાજા પર રૂપિયા ઉડાડી રહી છે. આ વીડિયો જોઈને યૂઝર્સ અવનવી કોમેન્ટ્સ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સે કહ્યું કે, ઘોડી ન મળતાં વરરાજા ગધેડા પર બેસીને પરણવા ચાલ્યા છે. તો કેટલાક લોકોનું કહેવું છે કે, કરોંદિયા ગામની પરંપરા જ છે કે, લોકો ગધેડા પર બેસીને પરણવા જાય છે. વાત ગમે તે હોય પણ આ વીડિયોએ લોકોને મનોરંજન પૂરું પાડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો