તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોત પહેલાંનો છેલ્લો વીડિયો:'મારે મારી બહેનને જોવી છે, પ્લીઝ મને બચાવી લો’, રડતાં રડતાં યુવકે ICUમાંથી CM પાસે મદદ માગી

14 દિવસ પહેલા

મધ્ય પ્રદેશના દેવાસની અમલતાસ હૉસ્પિટલનો વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયો ICU વોર્ડમાં સારવાર લઈ રહેલા કોરોનાગ્રસ્ત યુવકનો છે. યુવકે રડતાં રડતાં વીડિયો બનાવી CM શિવરાજસિંહ ચૌહાણ પાસે મદદ માગી હતી. ઓક્સિજનથી પરેશાન યુવક વીડિયોમાં કહે છે કે, અહીં તેને કોઈ સારવાર મળતી નથી, પ્લીઝ બચાવી લો. યુવક કહે છે કે, તેને તેની બહેનને જોવી છે, અને તે મરવા માગતો હતો. વીડિયો સામે આવ્યા બાદ ગણતરીના કલાકોમાં જ યુવક માટે ઈન્જેક્શન સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. જો કે મદદ માગ્યાના બીજા દિવસે જ આ યુવકનું મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો