તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ:ગંગા દશહરાના પર્વ પર ચાણોદ પહોંચ્યા સેંકડો લોકો, નર્મદા કિનારે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ઉજવણી

ચાણોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગંગા દરશહરના પર્વ પર સેંકડો લોકો નર્મદા કિનારે ભેગા થયા - Divya Bhaskar
ગંગા દરશહરના પર્વ પર સેંકડો લોકો નર્મદા કિનારે ભેગા થયા

દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાણોદના નર્મદા કિનારે ઊજવાઈ રહેલા 10 દિવસીય ગંગા દશહરા મહોત્સવનો શ્રદ્ધાળુઓ લાભ લઈ રહ્યાં છે. ગંગા મૈયાનું પૃથ્વી પર અવતરણ થયું તેની પુણ્યસ્મૃતિમાં દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાણોદના નર્મદા કિનારે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ જેઠ સુદ એકમથી જેઠ સુદ દસમ સુધી ગંગા દશહરાનું પર્વ મનાવવામાં આવે છે. જોકે કોરોનાના સમયમાં આ પ્રકારની ભીડ ત્રીજા લહેરને આમંત્રણ આપવા સમાન છે.

અન્ય સમાચારો પણ છે...