• Gujarati News
  • National
  • Heart Attack On Swamiji While Lecturing, He Fell On The Chair, Shocking Video Of Karnataka

LIVE મોત:પ્રવચન કરતાં-કરતાં સ્વામીજીને હાર્ટએટેક, ખુરશી પર જ ઢળી પડ્યા, કર્ણાટકનો શૉકિંગ વીડિયો

20 દિવસ પહેલા

કર્ણાટકના બેલગાવીની એક કમકમાટીભરી ઘટના સામે આવી છે. અહીં સંત સંગવા બસવા સ્વામીને પ્રવચન કરતાં-કરતાં હાર્ટએટેક આવતાં ઢળી પડ્યા હતાં. આ પછી તરત જ તેમની પાસે બેસેલાં લોકો ઊભા થઈ ગયા હતાં. થોડીકવારમાં સ્વામીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં પણ તેમને બચાવી શક્યા નહોતાં. મહત્ત્વનું છે કે, આ ઘટના ગત 6 નવેમ્બરની છે. આ દિવસે સ્વામીજીનો જન્મદિવસ હતો. સ્વામી અનુયાયીઓને સંબોધિત કરતાં હતાં અને ત્યારે આ ઘટના બની હતી.

અન્ય સમાચારો પણ છે...