તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાઇરલ વીડિયો:ભીખના રૂપિયાનો ડબ્બો લઈને ભાગ્યો યુવક, ચમત્કાર થતાં દોડવા લાગ્યો હૅન્ડિકૅપ ભિક્ષુક

એક મહિનો પહેલા

રોડ પર હૅન્ડિકૅપ બની ભીખ માગતા એક યુવકની પોલ ખોલતો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, રોડ પર હૅન્ડિકૅપ બની યુવક ભીખ માગી રહ્યો છે. રસ્તા પર આવતાં-જતાં લોકો તેને ભીખમાં રૂપિયા પણ આપે છે. થોડીવાર પછી એક યુવક આવે છે અને ભિક્ષુકને રૂપિયા આપે છે અને તરત જ ભિક્ષુકનો રૂપિયા ભરેલો ડબ્બો લઈને ભાગી જાય છે. આ દરમિયાન ભીખ માગતો યુવક પણ તે ડબ્બો લઇને ભાગેલાં યુવકને પકડવા તેની પાછળ દોડે છે અને તેની પોલ ખુલી જાય છે. આ વીડિયો ક્યાંનો અને ક્યારનો છે તે જાણી શકાયું નથી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો