• Gujarati News
  • National
  • Half A Dozen Children Suddenly Fainted In A School In Buland City, The Teacher Said One Or Two Children Faint Every Day.

આ સ્કૂલમાં બાળકો શા માટે બેભાન થાય છે?:સ્કૂલમાં એકાએક અડધો ડઝન બાળકો બેભાન થયાં, ટીચરે કહ્યું- એક-બે બાળકો તો રોજ બેભાન થાય છે

21 દિવસ પહેલા
તપાસ ટીમ સ્કૂલે પહોંચી હતી

ઉત્તર પ્રદેશના બુલંદ શહેરની એક સરકારી સ્કૂલમાં છ બાળકો ટપોટપ બેભાન થઈ ગયાં. સ્કૂલના ગભરાયેલા સ્ટાફે સિનિયર અધિકારીઓને જાણ કરી. તમામ બાળકોને હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા. એસ.ડી.એમ.નું કહેવું છે કે તમામ બાળકોને સારૂં છે. બીજી તરફ હોબાળો થતાં કલેકટરે તપાસના આદેશ આપ્યા છે.

અન્ય સમાચારો પણ છે...