• Home
  • National
  • Gio, who traded in India alone during the Koro era, had a profit of Rs 2,500 crore; 16 thousand crore loss to Airtel operating in 18 countries

જિયો VSએરટેલ / કોરોના સમયમાં માત્ર ભારતમાં વેપાર કરતી જિયોને અઢી હજાર કરોડનો ફાયદો; 18 દેશમાં ઓપરેટ કરતી એરટેલને 16 હજાર કરોડનું નુકસાન

Gio, who traded in India alone during the Koro era, had a profit of Rs 2,500 crore; 16 thousand crore loss to Airtel operating in 18 countries
X
Gio, who traded in India alone during the Koro era, had a profit of Rs 2,500 crore; 16 thousand crore loss to Airtel operating in 18 countries

  • એરટેલ યુઝર્સે એપ્રિલથી જૂન દરમિયાન જિયો યુઝર્સથી વધુ મોબાઇલ ડેટા વાપર્યો
  • દરેક યુઝરથી એરટેલને એક મહિનામાં 157 રૂપિયાની આવક થઇ જ્યારે જિયોને 140 રૂપિયાની આવક થઇ

દિવ્ય ભાસ્કર

Aug 01, 2020, 08:21 PM IST

આદિત્યસિંહ, નવી દિલ્હી. કોરોનાના લીધે ભારતમાં ત્રણ મહિના સુધી લોકડાઉન રહ્યું હતું. માર્ચના છેલ્લા અઠવાડિયાથી લઇને જૂન સુધી લોકો ડિજીટલ પ્લેટફોર્મ પર નિર્ધારિત થઇ ગયા હતા. લોકોએ ઇન્ટરનેટની મદદથી જ ઘરેથી કામકાજ શરૂ કરી દીધું હતું. ઘણા લોકોએ સમય પસાર કરવા માટે ઇન્ટરનેટનો ભરપૂર ઉપયોગ કર્યો. તેથી એવી ચર્ચા હતી કે લોકડાઉનના લીધે ઇન્ટરનેટ વપરાશ વધશે અને ટેલિકોમ કંપનીઓને ફાયદો પણ થશે.

તાજેતરમાં જ રિલાયન્સ જિયો અને એરટેલે નાણાકીય વર્ષ 2020-2021માં પહેલા ત્રિમાસિકના પરિણામ જાહેર કર્યા હતા. જિયોને લોકડાઉનમાં નવા યુઝર્સ મળ્યા અને દરેક યુઝરથી આવક પણ વધી.

જોકે એરટેલ સાથે એવું થયું નહીં. લોકડાઉનમાં આ વર્ષના ત્રિમાસિકમાં કંપનીના યુઝર ઘટી ગયા. એરટેલનો વેપાર 18 દેશમાં છે અને તેમ છતા કંપનીની આવી હાલત છે. જોકે જિયો માત્ર ભારતમાં જ વેપાર કરે છે તેમ છતા તે યુઝર બેઝમાં એરટેલની સમકક્ષ આવીને ઉભી રહી ગઇ છે. એરટેલને દરેક યુઝરથી કમાણીમાં ફાયદો થયો પરંતુ ખોટ અઢી ગણી વધુ થઇ ગઇ.

એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં આ બન્ને કંપનીઓનું પર્ફોર્મન્સ કેવુ રહ્યું ? બન્ને કંપનીઓના યુઝર્સનું ડેટા કન્ઝમ્પ્શન કેટલું વધ્યું ? યુઝર્સ કેટલા વધ્યા કે ઘટ્યા તે દરેક સવાલોના જવાબ આ રિપોર્ટમાં આપીશું.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી