તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુર્મૂને મળી નવી જવાબદારી:જીસી મુર્મૂને કેગ બનાવાયા, એક દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરના ઉપ-રાજ્યપાલ પદેથી રાજીનામું આપ્યું હતું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 1985 બેચના IPS ઓફિસર મુર્મૂ ગુજરાત કેડરના ઓફિસર અને કેન્દ્ર શાસિત જમ્મુ-કાશ્મીરના પ્રથમ એલજી હતા
  • હવે જમ્મુ-કાશ્મીરના નવા એલજી પૂર્વ રેલવે રાજ્ય મત્રી મનોજ સિન્હા હશે, 2017માં વિધાનસભા ચૂંટણીમાં UPના CM તરીકે નામ સામે આવ્યું હતું

કેન્દ્ર શાસિત જમ્મુ-કાશ્મીરના પૂર્વ ઉપ-રાજ્યપાલ જીસી મુર્મૂની કોમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા (કેગ) તરીકે નિમણુક કરાઈ છે. નાણા મંત્રાલયે ગુરુવારે આ આદેશ આપ્યો હતો. મુર્મૂએ બુધવારે ઉપ-રાજ્યપાલ પદેથી રાજીનામુ આપ્યું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મુર્મૂનું રાજીનામુ મંજૂર કરી લીધું છે. મુર્મૂ કેન્દ્ર શાસિત જમ્મુ-કાશ્મીરના પ્રથમ ઉપ-રાજ્યપાલ હતા.

અન્ય સમાચારો પણ છે...