તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વભરના સમાચારો તસવીરોમાં:થીજેલા નાયગ્રા ધોધનો નજારોઃ રેસ્ટોરાંમાં પાંડા જ પાંડા; જૂના જમાનાની યાદ

7 દિવસ પહેલા
 • કૉપી લિંક
અમેરિકા અને કેનેડાની સરહદને જોડતો નાયગ્રા જળધોધ પણ હાડ થિજાવતી ઠંડી સામે ટકી શકતો નથી અને થીજી જાય છે. - Divya Bhaskar
અમેરિકા અને કેનેડાની સરહદને જોડતો નાયગ્રા જળધોધ પણ હાડ થિજાવતી ઠંડી સામે ટકી શકતો નથી અને થીજી જાય છે.

થીજેલા નાયગ્રાની તસવીરો

નાયગ્રા જળધોધ એક વિશ્વપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ છે.
નાયગ્રા જળધોધ એક વિશ્વપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ છે.

અહીં સામાન્ય દિવસોમાં પાણીનો ધોધ એક અદભૂત નજારો બની રહે છે. પરંતુ હાડ થિજાવતી ઠંડીથી સમગ્ર જળધોધ જૈસે થેની સ્થિતિમાં આવીને થીજી જાય છે.

રેસ્ટોરાંમાં પાંડા જ પાંડા

પાંડા પાર્ટીઃ એક રેસ્ટોરાંમાં પાંડા હી પાંડા
પાંડા પાર્ટીઃ એક રેસ્ટોરાંમાં પાંડા હી પાંડા

જર્મનીમાં હજુ પણ આંશિક લૉકડાઉન હોવાથી રેસ્ટોરન્ટ્સ બંધ છે. તેવામાં સેન્ટ્રલ ફ્રેન્કફર્ટની એક રેસ્ટોરન્ટના માલિકે તેમની રેસ્ટોરન્ટ ખાલીખમ ન લાગે તે માટે આખી રેસ્ટોરન્ટને પાન્ડા બેઅરથી ભરી દીધી હતી.

ઓલ્ડ ઈઝ ગોલ્ડ

વિતેલા જમાનાની યાદગીરી જેવી અવનવી ચીજોનું કલેક્શન.
વિતેલા જમાનાની યાદગીરી જેવી અવનવી ચીજોનું કલેક્શન.

બ્રિટનના ડોરચેસ્ટરમાં રહેતા રિચર્ડ બ્રોમેલ પાસે જૂના જમાનાના ટીવી, રેડિયો સેટ સહિત ઘણી ઇલેક્ટ્રિકલ/ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ છે, જે તેઓ આવતા મહિને થનારી હરાજી ચેટરહાઉસ ઓક્શનર્સમાં વેચશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો