• Gujarati News
  • National
  • From Vadnagar To The Prime Minister, He Crossed These 16 Stages In His Journey From Struggle To Success

મોદીની કહાની, મોદીની જુબાની:‘પોલીસથી બચવા હું સ્વામીજી બની ગયો હતો’, અંડર ગ્રાઉન્ડ રહ્યા એ દિવસોની માંડીને વાત કરી

એક મહિનો પહેલા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 71 વર્ષના થઈ ગયા છે. તેમનો વર્ષ 1950માં મહેસાણાના વડનગર ગામમાં જન્મ થયો અને 1972માં સંઘ સાથે જોડાયા. 2001માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને 2019માં બીજી વખત દેશના વડાપ્રધાન બન્યા. 71 વર્ષની આ સફરમાં મોદીએ સંઘર્ષ પણ જોયો છે અને સફળતા પણ જોઈ છે. આ સફરમાં અનેક પડાવો આવ્યા અને એને સફળ રીતે પાર કર્યા છે. આવો મોદીના જ મુખે સાંભળીએ તેમની આ સફરને...

અન્ય સમાચારો પણ છે...