તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • From Saryu Ghat To Hanumangarhi, From Workshop To Janmabhoomi, Every Road Is Painted In Ocher, See Ram's Ayodhya In 20 Pictures

ચાલો અયોધ્યા નિહાળીએ:સરયૂ ઘાટથી લઇને હનુમાનગઢી, કાર્યશાલાથી લઇને જન્મભૂમિ સુધી દરેક રસ્તાઓ ગેરૂઆ રંગે રંગાયા, 20 તસવીરોમાં જૂઓ રામની અયોધ્યા

સુમિત કુમાર, અયોધ્યાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 500 ક્વિન્ટલ ફૂલોથી અયોધ્યાના રસ્તાઓનો શણગાર, ઘરની છતો પર લાગેલા કેસરીયા ધ્વજ અને રસ્તાઓની દિવાલો પર રામાયણના પાત્રોના ચિત્ર

અયોધ્યા જી..! જ્યારે લોકો રામ લલ્લાના આ શહેરનું નામ લે ત્યારે 'જી' લગાવે છે. અયોધ્યા અત્યારે ઉત્સવ માટે ગેરૂઆ રંગને ઓઢીને તૈયાર થઇ ગઇ છે. લાડુ બની ગયા છે જે ઘરે ઘરે વહેંચવામા આવશે. મંદિરોમાં સામાન્ય દિવસો કરતા વધુ રોનક છે. મંદિરોમાંથી મંજીરા અને રામધુનની મધુર ધ્વનિ સતત સંભળાયા કરે છે. આ દરેક ક્ષણની તસવીરો તમારા સમક્ષ પ્રસ્તૂત છે.

અયોધ્યામાં ભૂમિપૂજનની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.

જે રસ્તેથી વડાપ્રધાન રામ જન્મભૂમિ પરિસર અને હનુમાનગઢી જશે તેના બન્ને તરફના ભવનો પર પીળા રંગના કલરથી રામકથાના પ્રસંગોના ચિત્ર દોરવામા આવ્યા છે.

આ તસવીર સરયૂ તટની છે. મંદિર નિર્માણ થવાથી સાધુ-સંતોમાં ઉત્સાહ છે.

ભૂમિપૂજન સમારોહના અવસર પર મંગળવાર અને બુધવારે સંસ્થાન તરફથી 2100 દીપની મહાઆરતી કરવાનો નિર્ણય લેવામા આવ્યો છે

ભૂમિપૂજન કાર્યક્રમમાં ભારતની સંત પરંપરાઓના 175 લોકોને આમંત્રણ આપવામા આવ્યું છે

પ્રસિદ્ધ હનુમાનગઢી મંદિરની સજાવટની કામગીરી.

સુરક્ષાને ધ્યાનમાં રાખીને સોમવારે અયોધ્યાને સીલ કરી દેવામા આવી હતી.

ભૂમિપૂજન કાર્યક્રમ માટે દિવાલો પર સજાવટ કરવામા આવી છે.

ભૂમિપૂજનના દિવસે અયોધ્યાના દરેક ઘરે લાડૂવાળુ પેકેડ પહોંચાડવામા આવશે. કુલ 14 લાખ લાડૂ બનાવવામા આવી રહ્યા છે.

ભૂમિપૂજન માટે સાડા ત્રણ લાખ લાડૂના પેકેટ તૈયાર કરવામા આવી રહ્યા છે. એક પેકેટમાં ચાર લાડૂ છે. જિલ્લા ભાજપની ટીમ તેને સમગ્ર અયોધ્યામાં પહોંચાડશે.

ભૂમિપૂજનની તૈયારીઓને અંતિમ રૂપ આપવા માટે કલાકારો કામ કરી રહ્યા છે.

બુધવારે 12.30 વાગ્યે ભૂમિપૂજન શરૂ થશે, જે 10 મિનિટ સુધી ચાલશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે રામમંદિરનો શિલાન્યાસ કરવા માટે 3 કલાક સુધી અયોધ્યામાં રહેશે.

5 ઓગસ્ટના કાર્યક્રમ માટે અયોધ્યા સજી ગઇ છે. રામભક્તોમાં જબરદસ્ત ઉત્સાહ છે.

ભૂમિપૂજન માટે આર્ટિફિશિયલ લાઇટથી અયોધ્યાને સજાવવામા આવી છે. દિવાળી જેવો માહોલ છે.

રામ મંદિર નિર્માણથી સાધુ સંતોમાં ઉત્સાહ છે.

ભૂમિપૂજન કાર્યક્રમના યજમાન VHPના પ્રમુખ રહી ચૂકેલા અશોક સિંઘલના પુત્ર સલિલ રહેશે.

ભૂમિપૂજન કાર્યક્રમ માટે તૈયારીઓ પૂરજોશમાં છે.

ઘણા મંદિરોમાં સોમવારથી જ દીપોત્સવ શરૂ થઇ ગયો છે.

આ તસવીર હનુમાનગઢી મંદિરની છે.
આ તસવીર હનુમાનગઢી મંદિરની છે.
અન્ય સમાચારો પણ છે...