તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Former MLA's Son's Grandfather Slams Doctor In Gadchiroli, Saying 'I Don't Know What Medicine To Give'

મહારાષ્ટ્ર:ગઢચિરોલીમાં પૂર્વ MLAના દીકરાની દાદાગીરી, 'કેવી દવા આપી ખબર નથી પડતી' કહીને ડૉક્ટરને લાફો ઝીંકી દીધો

2 મહિનો પહેલા

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં પૂર્વ MLAના દીકરાએ જાહેરમાં ડૉક્ટરને લાફો મારી દીધો હતો. પૂર્વ MLAનો લોરેન્સ ગેડમ નામનો દીકરો તેના હોમ ક્વોરન્ટિન સગા માટે દવા લેવા માટે ગયો હતો. ત્યારે ડૉક્ટરે તેને દર્દીના લક્ષણો વિશે પૂછતાં લોરેન્સ ગુસ્સે થઈ ગયો ઉગ્ર બોલાચાલી કરવા લાગ્યો હતો. આ પછી 'કેવી દવા આપી છે ખબર પડતી નથી' એવું કહીને ડૉક્ટરને જાહેરનાં લાફો ઝીંકી દીધો હતો. ગામલોકોએ આ દાદાગીરીનો વીડિયો બનાવી વાઇરલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...