• Gujarati News
  • National
  • Five Persons Abscond After Carrying Out Robbery, Another Incident Of Robbery In Barmer In Last 24 Hours

પેટ્રોલ પંપ પર પિસ્તોલ તાણી લૂંટ ચલાવી:પાંચ શખ્સો લૂંટ ચલાવી ફરાર, છેલ્લા 24 કલાકમાં બાડમેરમાં લૂંટની બીજી ઘટના

એક મહિનો પહેલા

બંદૂક તાણીને ઉભેલા આ શખ્સો એક પેટ્રોલ પંપ પર લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા.. ચોંકાવનારા આ સીસીટીવી ફૂટેજ રાજસ્થાનના બાડમેરના છે. જ્યાં નેશનલ હાઈવે પર એક પેટ્રોલ પંપ પર મોડી રાત્રે પાંટ શખ્સોએ બંદૂકની અણીએ લૂંટને અંજામ આપ્યો. પહેલા તો આ બદમાશોએ પેટ્રોલ ભરાવાના બહાને રેકી કરી, અને પછી સનસનીખેજ લૂંટને અંજામ આપ્યો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે, તેના આધારે પોલીસે બદમાશોને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે. મહત્વનું છે કે છેલ્લા 24 કલાકમાં બાડમેરમાં લૂંટની આ બીજી ઘટના છે. આ પહેલા સોમવાર સાંજે બદમાશોએ બંદૂકની અણીએ એક કાર લૂંટી હતી.

અન્ય સમાચારો પણ છે...