• Home
  • National
  • First phase of 2021 census and NPR postponed due to coronavirus

કોરોનાવાયરસના લીધે 2021 વસતિ ગણતરી અને NPRની પહેલા તબક્કાની કામગીરી મુલતવી રખાઇ

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

દિવ્ય ભાસ્કર

Mar 25, 2020, 04:21 PM IST
નવી દિલ્હી:દેશમાં અત્યારે કોરોનાવાયરસ મહામારીના લીધે લોકડાઉનની જાહેરાત થઇ ગઇ છે. આ સંદર્ભે કેન્દ્રીય ગૃહમંત્રાલયે જણાવ્યું છે કે આગામી આદેશ ન આવે ત્યાં સુધી 2021 સેન્સસ અને NPR (નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર)ની કામગીરી સ્થગિત કરવામાં આવી છે. અત્યારે લોકડાઉનની પરિસ્થિતિમાં દેશમાં દરેક સેવાઓ ઠપ છે. મંગળવારે વડાપ્રધાન મોદીએ 21 દિવસ માટે લોકડાઉનની જાહેરાત કરી હતી. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી