તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Fights Between Drunken Young Women In The Bar, Grabbing Each Other's Hair, People Making Videos Instead Of Stopping

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લખનઉ:બારમાં દારુના નશામાં યુવતીઓ વચ્ચે મારામારી, એકબીજાના વાળ પકડ્યાં, રોકવાની જગ્યાએ વીડિયો બનાવતા રહ્યા લોકો

એક મહિનો પહેલા

આ દૃશ્યો લખનઉની સમિટ બિલ્ડિંગમાં આવેલ માઈ બાર હેડક્વાર્ટરના છે. જ્યાં મ્યૂઝિકની ધૂન પર દારૂના નશામાં યુવક-યુવતીઓ ડાન્સ કરતા હતા. અને અચાનક ડાન્સ કરતા કરતા 3-4 યુવતીઓ એકબીજાને ગાલી-ગલોચ કરવા લાગી. અને એકબીજાના વાળ ખેંચવા લાગી. ઘણી વાર સુધી આ તમાશો ચાલતો રહ્યો. આ તમાશો જોઇને લોકો તેમને રોકવાને બદલે હૂટિંગ કરવા લાગ્યા અને વીડિયો ઉતારવા લાગ્યા. વિવાદ વધતો જોઈ બારની મહિલા બાઉન્સર આવી અને બધાને અલગ કર્યાં. બહાર નીકળતા જ બે ગ્રુપ પડી ગયા અને બે યુવતીઓએ એક યુવકને પકડી લીધો અને તેને મારવાનું શરૂ કરી દીધુ. જોતજોતામાં હાથાપાઈ વધવા લાગી.બાદમાં પોલીસને બોલાવવામાં આવી. અને પોલીસે આ મામલે 10 લોકોની ધરપકડ કરી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો