તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Fight Between Ferocious Tigers In Ranthambore National Park, Tourists Stop Breathing

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વર્ચસ્વની લડાઈ:રણથંભોર નેશનલ પાર્કમાં ખુંખાર વાઘણો વચ્ચે ફાઈટ, પર્યટકોના શ્વાસ થંભી ગયા

13 દિવસ પહેલા

વીડિયો ડેસ્કઃ આ વીડિયો રાજસ્થાનના રણથંભોર નેશનલ પાર્કનો રોમાંચક વીડિયો છે. અહીં પાણી ભરેલાં તળાવમાં રિદ્ધિ અને સિદ્ધિ નામની વાઘણ વચ્ચે લડાઈ થઈ હતી. આ બંને વાઘણ ટેરિટરી મુદ્દે તળાવમાં બાખડી હતી. આ વાઘણોની લાઈવ ફાઈટ જોઈ પર્યટકોના શ્વાસ થંભી ગયા હતાં. જોકે, આ લડાઈમાં બન્ને વાઘણને સામાન્ય ઈજા થઈ હતી. મહત્ત્વનું છે કે, રણથંભોરની વાઘણ એરોહેડ આ બહેનોની માતા છે. રિદ્ધી-સિદ્ધિ વચ્ચે તો આ પહેલાં ત્રણ વખત લડાઈ થઈ છે. તો બન્ને બહેનોની લડાઈની ઘટના વધતાં વન વિભાગની તેમના પર નજર છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser