તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Fatal Stunt On Newly Built Bridge In Prayagraj, Video Goes Viral But No Action Taken By Tantra

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તર પ્રદેશ:પ્રયાગરાજમાં નવાં બનેલાં બ્રીજ પર જીવલેણ સ્ટંટ, વીડિયો વાઇરલ થવાં છતાં તંત્રની કોઈ કાર્યવાહી નહીં

4 મહિનો પહેલા

વીડિયો ડેસ્ક: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં નવાં બનેલાં બ્રીજ પર કેટલાંક યુવકનો સ્ટંટ કરતો વીડિયો સામે આવ્યો છે. અહીં યુવકો બ્રીજ પર લટકી અને રેલિંગ પર ચાલીને સ્ટંટ કરતાં હતાં. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થવાં છતાં તંત્રએ કોઈ પગલાં લીધા નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો