તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Fact Check: Will Modi Government Now Impose GST On School Books Too? Know What Is The Truth Of This Claim

ફેક ન્યૂઝ એક્સપોઝ:શું હવે સ્કૂલનાં પુસ્તકો પર પણ GST લગાવશે મોદીસરકાર? સોશિયલ મીડિયાવાળાએ આને દુનિયામાં આવું પહેલું પગલું ગણાવ્યું

એક મહિનો પહેલા

શું થઈ રહ્યું છે વાઇરલ
સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે હવે કેન્દ્ર સરકારે સ્કૂલનાં પુસ્તકો પર પણ ટેક્સ લગાવી દીધો છે. આમ, ભારત સ્કૂલનાં પુસ્તકો પર ટેક્સ લગાવનાર પહેલો દેશ બની ગયો છે.

અને સત્ય શું છે?

  • અલગ અલગ કીવર્ડથી સર્ચ કર્યા પછી પણ અમને ઈન્ટરનેટ પર આવા કોઈ ન્યૂઝ મળ્યા ન હતા, જેનાથી ખુલાસો થઈ શકે છે કે હવે ભારતમાં સ્કૂલોનાં પુસ્તકો પર પણ ટેક્સ લાગશે.
  • પૈસા બાઝાર.કોમ પર અમે જીએસટીના સ્લેબની યાદી પણ ચેક કરી. વસ્તુઓ પ્રમાણે 5 અલગ અલગ સ્લેબ છે, પરંતુ કોઈપણ સ્લેબમાં પુસ્તકો પર ટેક્સ લગાડવાની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
  • તપાસ દરમિયાન અમુક મીડિયા રિપોર્ટ્સ અમારી સામે આવ્યા હતા, જેનાથી ખ્યાલ આવ્યો કે સ્કૂલનાં પુસ્તકો તો ઠીક પણ ભારતમાં કોઈપણ પુસ્તક પર જીએસટી કે અન્ય કોઈ ટેક્સ લગાવવામાં આવ્યો નથી.
  • કેન્દ્ર સરકારના મોટા ભાગના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પીઆઈબી ફેક્ટ ચેકે પણ આ દાવો ખોટો ગણાવ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો