તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Fact Check : Cinema Halls To Open From October 1 Across The Country? This Claim Is Fake, Only Open Theater Will Be Allowed After September 21

ફેક ન્યૂઝ એક્સપોઝ:1 ઓક્ટોબરથી ખૂલવાના છે દેશના સિનેમા હોલ? સરકારે આ દાવાને ફેક ગણાવ્યો, 21 સપ્ટેમ્બર પછી માત્ર ઓપન થિયેટરને મંજૂરી મળશે

9 દિવસ પહેલા
  • કૉપી લિંક
21 સપ્ટેમ્બર પછી માત્ર ઓપન થિયેટરને મંજૂરી મળી શકે છે.

શું થઈ રહ્યું છે વાઇરલ: સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે 1 ઓક્ટોબરથી સમગ્ર દેશના સિનેમા હોલ ખૂલવાના છે.

અને સત્ય શું છે?

  • અલગ-અલગ કી-વર્ડ સર્ચ કરતાં પણ અમને આવી કોઈ માહિતી મળી નથી. જેનાથી ખુલાસો થાય છે કે 1 ઓક્ટોબરથી દેશમાં સિનેમા હોલ ખૂલી રહ્યા છે.
  • કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી અનલોક-4ની ગાઈડલાઈનમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે અત્યારે સિનેમા હોલ બંધ રહેશે. 21 સપ્ટેમ્બરથી માત્ર ઓપન થિયેટરમાં થનારા કાર્યક્રમોને મંજૂરી આપવામાં આવશે.
  • કેન્દ્ર સરકારની એજન્સી પીઆઈબી ફેક્ટ ચેકમાં પણ 1 ઓક્ટોબરથી સિનેમા હોલ ખૂલવાના દાવાને ફેક ગણાવ્યો છે.
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો