આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો-કોન્ફરન્સથી આલીશાન એમવી ગંગા વિલાસ ક્રૂઝને લીલી ઝંડી બતાવવાના છે. દુનિયાના સૌથી લાંબા રિવર ક્રૂઝને ફાઈવસ્ટાર હોટલ જેવી સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે. આ ક્રૂઝ 51 દિવસમાં 3200 કિલોમીટરનું અંતર કાપશે, જેમાં 50 પ્રવાસન સ્થળ, 27 વિવિધ નદી પ્રણાલીઓ અને બાંગ્લાદેશનો 1100 કિલોમીટર વિસ્તાર આવરી લેશે. મોટાં શહેરોમાંથી પસાર થતા આ ક્રૂઝ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્ત્વનાં સ્થળોએ સ્ટોપેજ પણ મળશે. તો કેવી છે સુવિધાઓ, કયાં શહેરોથી પસાર થશે અને આ આલીશાન ક્રૂઝનું ભાડું જાણવા જુઓ વીડિયો..
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.