| દેશમાં 2020માં 3.54 લાખ માર્ગ અકસ્માત થયા, જેમાં 1.33 લાખના જીવ ગયા. તેમાં 56.6% મોત ઓવરસ્પીડ અને 26.4% મોત ડ્રાઈવરની બેદરકારી કે ઓવરટેક કરવાના કારણે થઈ. એનસીઆરબી-2020ના રિપોર્ટમાં આ આંકડા સામે આવ્યા છે. જો તમે એવું વિચારો છો કે, આ માટે નવા-સવા ડ્રાઈવરો જવાબદાર છે, તો કર્ણાટક રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનનો તાજો રિપોર્ટ જુઓ. જાન્યુઆરી-એપ્રિલ 2022 વચ્ચે કર્ણાટકમાં 71 માર્ગ અકસ્માત થયા, જેમાંથી 39% દુર્ઘટના માટે 40-50 વર્ષના અનુભવી ડ્રાઈવરો જવાબદાર હતા. 23% દુર્ઘટના 36-40 વયજૂથના ડ્રાઈવરોની ભૂલથી થયા એટલે કે તેમના કારણે જ 62% દુર્ઘટના સર્જાઈ. 21-30 વયજૂથના નવાસવા ડ્રાઈવરોના કારણે ફક્ત 1.2% દુર્ઘટના થઈ.
ઓવરસ્પીડ-બેદરકારીથી ડ્રાઈવિંગ ના કરાય તો 83% દુર્ઘટના અટકે
બાઈક સવાર સૌથી વધુ ખતરામાં, દુર્ઘટનામાં 44% મોત તેમના જ થયા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.