• Gujarati News
  • National
  • Users Wrote Even Ravana Did Not Make Any Agreement With The Opponents; Idhar Chala Mai Udhar Chala

બિહારમાં રાજકીય બ્રેકઅપ અંગે મીમ્સ:યુઝર્સે લખ્યું- રાવણે પણ વિરોધીઓ સાથે કોઈ સમજૂતી કરી ન હતી;ઈધર ચલા મૈ ઉધર ચલા

2 મહિનો પહેલા

બિહારમાં ભાજપ-JDUનું ગઠબંધન તૂટી જતા જ સોશિયલ મીડિયા ઉપર મીમ્સનું ઘોડાપૂર આવ્યું છે. સોશિયલ મીડિયા ઉપર મીમ બનાવીને બિહારને લગતા રાજકીય નાટક અંગે મજા લઈ રહ્યા છે. કોઈ પંચાયત વેબ સિરીઝના ડાયલૉગ-જોઈ રહ્યા હોય કે ન હોય તેના મારફતે ટિપ્પણી કરી રહ્યા છે. કોઈ CBI,NIA તથા ED હવે પટનામાં લેન્ડિંગ કરવા અંગે જણાવી રહ્યા છે.

JDUએ એક પોસ્ટર વર્ષ 2020ની વિધાનસભા ચૂંટણીમાં પોતાની ઓફિસ બહાર લગાવ્યું હતું. તેમા લખ્યું હતું 'નીતિશ સૌના છે' યુઝર હવે આ પોસ્ટરને શેર કરી લખી રહ્યા છે કે BJPને આજે આ વાતનો અહેસાસ થઈ ગયો છે. સોશિયલ મીડિયા ઉપર યુઝર્સ કેવી પ્રતિક્રિયા આપી રહ્યા છે તે અંગે જુઓ...