તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • During The Delhi March, I Dived From The Water Cannon Tank, The Hero Of Punjab's Khejut

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુરુક્ષેત્ર:દિલ્હી કૂચ સમયે પંજાબના ખેડૂતની હીરોગીરી, વોટર કેનન ટ્રક પરથી ડાઈવ મારી

2 મહિનો પહેલા

વીડિયો ડેસ્કઃ કૃષિ કાયદાના વિરોધમાં પંજાબના ખેડૂતો દિલ્હી કૂચ કરી રહ્યા છે. ખેડૂતોને રોકવા માટે હરિયાણા બોર્ડર પર પોલીસ વોટર કેનનથી પાણીનો મારો ચલાવી રહી છે. આ દરમિયાન એક યુવા ખેડૂત વોટર કેનન ટેન્ક પર ચઢી જાય છે અને પાણીનો મારો બંધ કરી દે છે. જોતજોતામાં આ ખેડૂત ટેન્ક પરથી ટ્રેક્ટરમાં છલાંગ મારે છે. ખેડૂતની આ હીરોગીરીનો વીડિયો ખુબ જ વાઇરલ થઈ રહ્યો છે. આ ખેડૂતનું નામ નવદીપ સિંઘ હોવાનું સામે આવ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser