તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હૈદરાબાદ:નશામાં ધૂત બાઇકચાલકે યુવક સાથે જબરદસ્ત રીતે બાઇક અથડાવ્યું, ઘટના CCTV કૅમેરામાં કેદ

4 મહિનો પહેલા

હૈદરાબાદના કુકટપલ્લીમાં નશામાં ડ્રાઈવિંગ કરવાને લીધે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અહીં Y જંકશન પાસે નશામાં ધૂત બાઇકચાલક એક યુવક સાથે અથડાયો હતો. આ અકસ્માતમાં બંને બાઇકચાલક ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. આ પછી બંને યુવકનોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. પોલીસે આ અંગે નશામાં ધૂત બાઇકચાલક સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહત્ત્વનું છે કે, આ સમગ્ર ઘટના રોડ પર લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...