તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Dr. Dhrusken Dhruske Cried Because Of The Lack Of Health Facilities, People Said, 'If You Break Down, We Won't Be Anywhere'

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તર પ્રદેશ:સ્વાસ્થ્ય સુવિધના અભાવથી ડૉક્ટર ધ્રૂસકેને-ધ્રૂસકે રડી પડ્યા, લોકોએ કહ્યું,'તમે ભાંગી પડશો તો અમે ક્યાંયના નહીં રહીએ'

14 દિવસ પહેલા

ઉત્તર પ્રદેશમાં દિવસેને દિવસે કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. એવામાં હોસ્પિટલમાં સ્વાસ્થ્ય સુવિધા પુરતાં પ્રમાણમાં ઉપલબ્ધ નથી. જેને લીધે ડૉક્ટર પણ લાચાર છે. મહારાજગંજની સરકારી હોસ્પિટલના ચીફ મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉક્ટર કે. રાય પણ સ્વાસ્થ્ય સુવિધાના અભાવને લીધે ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા હતાં. આ દરમિયાન ત્યાં હાજર લોકોએ ડૉક્ટર કે. રાયને સાંત્વના પણ આપી કહ્યું કે, 'તમે જ જો અમારી હિંમત છે. જો તમે ભાંગી પડશો, તો અમે ક્યાંયના નહીં રહીએ.' મહત્ત્વનું છે કે, આ પહેલાં DMએ બેઠકમાં CMS પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. આ વીડિયો રિટાયર્ડ IAS સૂર્ય પ્રતાપસિંહે શેર કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો