તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • 'Don't Go Silent If Something Goes Wrong In The Party', Mahesh Savani Said Five Big Things After Joining AAP

ઈન્ટરવ્યૂ:‘પાર્ટીમાં ખોટું થશે તો ચૂપ નહીં રહું’, AAPમાં જોડાયા બાદ મહેશ સવાણીએ પાંચ મોટી વાત કરી

3 મહિનો પહેલા

સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને સમાજસેવી મહેશ સવાણીએ રવિવારે AAPની ટોપી પહેરી લીધી છે. મહેશ સવાણીના AAP પ્રવેશને કેજરીવાલની મોટી સફળતા મનાય છે.ભાજપનો ગઢ ગણાતા સુરતમાંથી આવતા મહેશ સવાણીને AAPમાં મહત્વની જવાબદારી મળી શકે તેમ છે. ગરીબ અને અનાથ 4000 જેટલી દીકરીઓના દત્તક બાપ તરીકે ઓળખાતા મહેશ સવાણી શા માટે રાજકાણમાં આવ્યા ? આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં AAP ને કેટલી બેઠકો મળશે ? AAPમાં કશુંક ખોટું થશે ત્યારે મહેશ સવાણી બોલશે ? આ બધા સવાલોના જવાબ જાણવા જુઓ મહેશ સવાણીનો દિવ્યભાસ્કર સાથેનો આ ઈન્ટરવ્યૂ.

અન્ય સમાચારો પણ છે...