તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મધ્ય પ્રદેશ:અડધા બળેલા મૃતદેહને કૂતરાઓ ખાતાં રહ્યા, કોરોનાના મૃતકના છેલ્લે આવા હાલ થયા

2 મહિનો પહેલા

મધ્યપ્રદેશના અગર માલવા શહેરના મુક્તિધામની પોલ ખોલતી ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. ગત બુધવારે ત્રણ કોરોનાના દર્દીના મૃતદેહના અંતિમ સંસ્કાર તંત્ર દ્વારા કરવામાં આવ્યા હતાં. બેદરકારીને લીધે ત્રણેય મૃતદેહ સરખી રીતે બળ્યા નહોતા. આ પછી કૂતરાઓ અડધા સળગેલાં ત્રણ મૃતદેહ ખાઈ ગયાં હતાં. જેનો વીડિયો ત્યાં હાજર એક યુવકે બનાવી સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ તંત્રની કામગીરી પર સવાલ ઊભા થઈ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...