• Gujarati News
  • National
  • Dog Bit The Delivery Boy's Private Part, Shifted To Hospital For Treatment, Got Stitches

વધતો જતો પાલતું કૂતરાઓનો આતંક,VIDEO:ડિલિવરી બોયનાં પ્રાઈવેટ પાર્ટ પર કૂતરું કરડ્યું,સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો,ટાંકા આવ્યા

18 દિવસ પહેલા

છેલ્લા કેટલાક દિવસોથી પાલતું કૂતરાઓનાં આતંકની ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે ફરી એકવાર આવી જ એક ઘટના મુંબઈથી સામે આવી છે.મુંબઈના પનવેલ વિસ્તારમાં એક ડિલિવરી બોયને પાલતુ કૂતરું કરડ્યુ હતું. લિફ્ટમાંથી બહાર નીકળતી વખતે જર્મન શેફર્ડ કૂતરાએ અચાનક તેના પ્રાઈવેટ પાર્ટ પર હુમલો કર્યો. ડિલિવરી બોયને કૂતરાના કરડવાથી ઘણું લોહી નીકળ્યું અને તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો.તેને હડકવા વિરોધી ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું. કૂતરાના કરડવાથી તેને ટાંકા પણ લેવા પડ્યા છે.

અન્ય સમાચારો પણ છે...