તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહારાષ્ટ્ર:કોરોનાની વાત કરતાં-કરતાં ડૉક્ટર રડી પડ્યાં, હૉસ્પિટલોની ભયાવહ સ્થિતિ બતાવી

2 મહિનો પહેલા

કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જેને લીધે દેશની મોટાભાગની હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત જોવા મળી રહી છે. આ દરમિયાન મહારાષ્ટ્રની મહિલા ડૉક્ટર તૃપ્તી ગિલાડાએ લોકોને કોરોનાથી બચવા માટે એક ભાવુક અપીલ કરી છે. ડૉક્ટર તૃપ્તીએ શેર કરેલાં 5.32 મિનિટનાં વીડિયોમાં કહ્યું કે, અત્યારે અમે લાચાર અનુભવી રહ્યા છીએ. આવી સ્થિતિ પહેલાં ક્યારેય જોઈ નથી. લોકો ડરી રહ્યા છે.' આ ઉપરાંત તેમણે હોસ્પિટલોની અંદરની સ્થિતિ પણ જણાવી અને ખાસ માસ્ક પહેરવા સૂચન કર્યું છે. આ સાથે જ ડૉક્ટરે દરેક લોકોને વેક્સિન લેવા પણ અપિલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...