• Gujarati News
  • National
  • Diwali Celebrated With Rangoli And Fireworks; From Kashmir To Kerala And From Jaipur To Guwahati, The Whole Country Was Ablaze With Light.

15 તસવીરોમાં દિવાળીની ઉજવણી:રંગોળી અને આતશબાજી સાથે ધામધૂમથી મનાવાઈ દિવાળી; કાશ્મીરથી કેરળ અને જયપુરથી ગુવાહાટી સુધી આખો દેશ રોશનીથી ઝગમગી ઉઠ્યો

નવી દિલ્હી23 દિવસ પહેલા
  • દેશભરમાં રંગબેરંગી રોશનીના પ્રકાશથી ઝગમગાટ થઈ ગયો

દિપાવલીનો પવિત્ર તહેવાર દેશભરમાં હર્ષોલ્લાસ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો. રાત્રિના અંધકારમાં દીવાઓ અને રંગબેરંગી રોશનીના પ્રકાશથી ઝગમગાટ થઈ ગયો હતો. કાશ્મીરથી કેરળ સુધી અને જયપુરથી ગુવાહાટી સુધી દિવાળીની ખુશીઓ જોવા મળી હતી.

આ વખતે દિવાળીની રોનક પણ કંઈક વધુ જોવા મળી કારણ કે દેશ લગભગ બે વર્ષથી કોરોના મહામારી સામે લડી રહ્યો છે. આ વર્ષે વેક્સિન આવ્યા બાદ અને મોટી સંખ્યામાં લોકોએ વેક્સિન લઈ લીધી હતી જેથી લોકોમાં આનંદ છવાયો છે. આવો અમે તમને 15 તસવીરોમાં બતાવીએ કે કેવી રીતે દેશે દિવાળીની ઉજવણી કરી...

અમૃતસરનું સુવર્ણ મંદિર દિવાળી પર રંગબેરંગી લાઇટમાં નહાતું જોવા મળ્યું હતું. મંદિર પાસે આતશબાજી જોઈ રહેલા લોકો.

ગુવાહાટીમાં દિવાળીના તહેવાર પર રંગોળી બનાવતી મહિલાઓ.

શ્રીનગરમાં ઝેલમ નદીના કિનારે આવેલા હનુમાન મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું હતું.

રાજસ્થાનના જયપુરમાં રામચંદ્રજી મંદિરમાં દીવા પ્રગટાવતી મહિલાઓ.

ગુવાહાટી, આસામમાં બાળકો દિવાળી પર તારામંડળ પ્રગટાવે છે.

જમ્મુમાં દિવાળી નિમિત્તે બાળકો ફટાકડા ફોડી રહ્યા છે.

પટિયાલા ખાતે લોકો ગુરૂદ્વારા દુઃખનિવારન સાહિબમાં દિવાળીની ઉજવણી કરે છે.

ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP)ના જવાનો ઉત્તરાખંડમાં 14,000 ફૂટની ઊંચાઈએ દિવાળીની ઉજવણી કરી છે.

દિવાળીના શુભ અવસર પર પ્રયાગરાજમાં ભક્તો ગંગા નદીમાં ડૂબકી લગાવે છે.

કેદારનાથ ધામને પણ રોશનીથી શણગારવામાં આવ્યું હતું. ભક્તોએ અહીં ફટાકડા પણ ફોડયા હતા.

કેરળના કોચ્ચિમાં તિરુમાલા દેવાસ્વોમ મંદિરમાં દિવાળી પર દિપક પ્રગટાવતા લોકો.

કોલકાતામાં દિવાળી અને દુર્ગાપુજા માટે શહેરને શણગારવામાં આવ્યું હતું.

ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP)ના જવાનોએ છત્તીસગઢમાં દિવાળી પર્વની ઉજવણી કરી હતી.

ગુજરાતના અમદાવાદમાં એક મંદિરમાં દિવાળીના અવસરે અન્નકૂટના તહેવારની ઉજવણી કરવા માટે સુશોભિત મીઠાઈઓ.

મધ્યપ્રદેશના ભોપાલમાં મહાલક્ષ્મી મંદિરમાં ભક્તોએ માતા લક્ષ્મીની આરતી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...