તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ચમોલીમાં જળપ્રલય સહન કરી ચૂકેલા ઉત્તરાખંડમાં જંગલની આગની નવી આફત આવી છે. આ કારણથી 1200 હેક્ટરનો જંગલ વિસ્તાર બળીને ખાક થઈ ગયો છે. ચિંતાની વાત એ છે કે, આ આગ શહેર સુધી પહોંચી ગઈ છે. વરુણાવત પર્વત પર લાગેલી આગ ઉત્તરકાશી અને ગઢવાલના ચોરાસેની આગ શ્રીનગર પહોંચ્યા પછી એલર્ટ પણ જાહેર કરાયું છે. નૈનિતાલના 20 જંગલ પણ ભયાનક આગની ચપેટમાં છે. ઉત્તરાખંડમાં ડિસેમ્બરથી જંગલો ગરમ છે. વન વિભાગે આગ બુઝાવવા હેલિકોપ્ટરની માંગ રી છે.
કેમ જંગલોમાં આગ ભડકી રહી છે?
બે મહિનામાં વરસાદ સામાન્યથી 70% સુધી ઓછી થઈ રહી છે. તેના કારણે જમીન સૂકાઈ ગઈ છે. સૂકા ઘાસ-પાંદડા પણ આગ ભડકાવવામાં મદદરૂપ બની રહ્યા છે. કુદરતી સ્રોતોમાં પાણી ઘટી રહ્યું છે.
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.