તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓડિશા:સેલ્ફીના ચક્કરમાં મોત આવ્યું, પરિવારની નજર સામે યુવતી નદીમાં ડૂબી

સુંદરગઢ, ઓડિશા8 દિવસ પહેલા

ઓડિશાના સુંદરગઢમાં સેલ્ફીના ચક્કરમાં યુવતીનું મોત થયું છે. ગત ત્રીજી જાન્યુઆરીએ કનાકુંડ પિકનિક પોઈન્ટ પર આ ઘટના બની છે. નિરુપમા પ્રજાપતિ નામની યુવતી પરિવાર સાથે અહીં આવી હતી. આ દરમિયાન સેલ્ફી લેવા માટે તે નદીના વહેણ સુધી ગઈ હતી. જ્યારે તે પથ્થર પર ઊભીને સેલ્ફી લઈ રહી હતી, આ સમયે નજીકમાં જ રહેલો યુવાન સ્લિપ થતાં નીચે પડે છે. આ યુવકની ઠોકર લાગતાં નિરુપમા બેલેન્સ ગુમાવે છે અને સીધી નદીમાં પડી જાય છે. તેજ વહેણને કારણે તે પાણીમાં તણાઈ જાય છે અને 400 મીટર દૂર ઘુનામાં ગરકાવ થઈ જાય છે. રેસ્ક્યૂ ટીમે લગભગ 24 કલાકની જહેમત બાદ તેનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser