તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Delhi's 10000 bed Kovid Hospital Now Has Only 100 Patients, As 7000 Patients Were Registered Daily In November And Now Has Less Than 800.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખુશખબર:દિલ્હીની 10000 બેડ ધરાવતી કોવિડ હોસ્પિટલમાં હવે માત્ર 100 દર્દી, કારણ કે નવેમ્બરમાં રોજ 7000 દર્દી નોંધાતા હતા હવે 800થી પણ ઓછા મળે છે

નવી દિલ્હી2 મહિનો પહેલા
 • કૉપી લિંક

દિલ્હીમાં કોરોનાનો ત્રીજો પિક પણ પસાર થઈ ગયો. દક્ષિણ દિલ્હીના છત્તરપુરમાં રાધાસ્વામી સત્સંગ બ્યાસ પરિસરમાં વિશ્વની સૌથી મોટી અસ્થાયી કોવિડ હોસ્પિટલ બનાવાઈ હતી. તેમાં 10 હજાર બેડની વ્યવસ્થા હતી પરંતુ હવે માત્ર 100 દર્દી ત્યાં દાખલ છે. દિલ્હીમાં સંક્રમણ જ્યારે ત્રીજીવાર પિક પર હતું ત્યારે અહીં 3000થી વધુ દર્દી હતા. નવેમ્બરમાં દિલ્હીમાં રોજ 7000 દર્દી નોંધાતા હતા. હવે 800થી પણ ઓછા નોંધાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો