તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Deadly Stunt Out Of Moving Car Window, Nabira With A Bottle Of Liquor In The Middle Of The Night

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ:ચાલતી કારની વિન્ડોમાંથી બહાર નીકળી જીવલેણ સ્ટંટ, અડધી રાતે દારૂની બોટલ સાથે નીકળ્યા નબીરા

4 મહિનો પહેલા

વીડિયો ડેસ્કઃ મુંબઈના રોડ પર રાતે 1.30 વાગ્યે ત્રણ યુવકોનો રોડ પર જોખમી સ્ટંટ કરતો વીડિયો સામે આવ્યો છે. અહીં ત્રણ યુવકો કારની વિન્ડો પર બેસી સ્ટંટ કરતાં-કરતાં દારૂ પણ પીતાં હતાં. આ ઘટનાનો વીડિયો તેમની પાછળ આવતાં એક કારચાલકે બનાવી લીધો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પોલીસે ત્રણેય યુવકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો