તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Daughter Gave Oxygen To Her Mother From Her Mouth At The Risk Of Life, Video Goes Viral

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તર પ્રદેશ:બહરાઇચની હોસ્પિટલમાં તરફડતી માને દીકરીએ જીવના જોખમે પોતાના મોઢાથી ઑક્સિજન આપ્યો, વીડિયો વાઇરલ

13 દિવસ પહેલા

ઉત્તર પ્રદેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજનની અછતને લીધે દરેક દર્દી મુશ્કેલીમાં છે. એવામાં બહરાઇચની એક હોસ્પિટલનો શોકિંગ વીડિયો સામે આવ્યો છે. હોસ્પિટલમાં ઑક્સિજનની ભારે અછત હોવાને લીધે એક મહિલા દર્દી તરફડતાં હતાં. માને ઓક્સિજન માટે તરફડતાં જોઈ દીકરીએ પોતાના જીવની ચિંતા કર્યાં વગર મોઢાથી તેની માતાને ઑક્સિજન આપ્યો હતો. આ ઘટનાનો વીડિયો ત્યાં હાજર યુવકે તેના મોબાઇલમાં બનાવીને સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. આ વીડિયો સામે આવતાં તંત્રએ હોસ્પિટલ સામે તપાસના આદેશ આપ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો