તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Dangerous Stunt On The 22nd Floor Of The Building, Police Arrested The Three Young Men

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ:બિલ્ડિંગના 22મા માળે જોખમી સ્ટંટ, પોલીસે ત્રણેય યુવકની ધરપકડ કરી

એક મહિનો પહેલા

વીડિયો ડેસ્કઃ મુંબઈ પોલીસે સ્ટંટબાજ યુવક અને તેના બન્ને મિત્રોની ધરપકડ કરી છે. વીડિયો વાઇરલ થયા બાદ પોલીસે ગણતરીની કલાકોમાં જ સ્ટંટબાજ નોર્મન ડિસૂજા અને તેના મિત્ર સદ્દામ હુસૈન અને ઈશ્વર રાજની ધરપકડ કરી છે. નોર્મને કાંદિવલીની એક બિલ્ડિંગના 22મા માળે ખતરનાક સ્ટંટ કર્યા હતા, જ્યારે તેના બન્ને મિત્રોએ તેનો વીડિયો બનાવ્યો હતો. મહત્ત્વનું છે કે, નોર્મન ડાન્સ ઈન્ડિયા ડાન્સમાં સ્ટંટમેન હતો. આ ઉપરાંત ફિલ્મ બાગીમાં પણ તેણે સ્ટંટ કર્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો