તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Dancing With The Intention Of Going To Pangong Tso Lake In Ladakh, Union Minister Goes Viral While Sharing Video

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જવાનોનો જશ્ન:લદ્દાખમાં આવેલાં પેંગોંગ લેક પર જવાનો મન મૂકીને નાચ્યા, કેન્દ્રીયમંત્રીએ વીડિયો શેર કરતાં વાઇરલ

2 મહિનો પહેલા

ઇસ્ટ લદ્દાખમાં આવેલાં પેંગોંગ ત્સો લેક પાસે આર્મી જવાનનો ડાન્સ વીડિયો કેન્દ્રીયમંત્રી કિરણ રિજિજુએ સોશિયલ મીડિયામાં શેર કરતાં ફરી વાઇરલ થયો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, ગોરખા રેજિમેન્ટના બે જવાન "ડુબો ફુલ્યો" સોંગ પર મનમૂકીને નાચી રહ્યા છે. આ ઉપરાંત ત્યાં હાજર તેમના અન્ય સાથી જવાન તાળીઓથી તાલ પુરાવી નાચી રહેલાં જવાનોને પ્રોત્સાહિત કરી રહ્યા છે. મહત્ત્વનું છે કે, કિરણ રિજિજુએ આ વીડિયો પોસ્ટ કરી કૅપ્શનમાં લખ્યું કે, 'જવાન જ્યારે જશ્ન મનાવે છે, ત્યારે સારું લાગે છે.' ઉલ્લેખનીય છે કે, આ ડાન્સ વીડિયો 3 મહિના જૂનો છે અને કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતાં ફરી વાઇરલ થયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો