તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મધ્ય પ્રદેશ:કર્ફ્યૂનો ભંગ કરનારા લોકોને દેડકાં બનાવી સરઘસ કાઢ્યું, મામલતદારને ગુસ્સો આવતાં પાટાવાળી કરી

15 દિવસ પહેલા

મધ્ય પ્રદેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. આ સ્થિતિમાં અહીંના દેપાલપુરનો વીડિયો વાઇરલ થયો છે. મામલતદારે કર્ફ્યૂનો ભંગ કરનાર લોકોને દેડકા બનાવીને પોલીસની હાજરીમાં સરઘસ કાઢ્યું હતું. આગળ ઢોલી અને પાછળ નિયમોનો ભંગ કરનાર લોકો. આ રીતે તમામ લોકોને દેડકા બનાવી બજારમાં ફેરવવામાં આવ્યા હતા. તો કેટલાક લોકોને તો કાન પકડાવીને ઉઠક-બેઠક પણ કરાવવામાં આવી હતી. પણ હદ તો ત્યારે થઈ જ્યારે મામલતદાર બજરંગ બહાદુરે દેડકો બનેલા એક યુવકને પાછળથી પાટું માર્યું. કર્ફ્યૂના ભંગ બદલ તંત્ર લોકોને અવનવી રીતે સજા આપી રહ્યું છે, પણ અહીં તો મામલતદાર સાહેબે પાટું મારીને જ પાઠ ભણાવવાનું મુનાસીબ માન્યું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો