તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાશ્મીર:CRPFના જવાનની દરિયાદિલી, ક્રોસ કન્ટ્રી વૉકર્સને ચા પીવા 100 રૂપિયા આપ્યા

5 દિવસ પહેલા

કાશ્મીરમાં તહેનાત એક CRPF જવાનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, ભારતીય જવાન એક ક્રોસ કન્ટ્રી વોર્કસને ચા પીવા માટે 100 રૂપિયા આપી રહ્યા છે. યુવક જવાનને રૂપિયા આપવાની ના પાડે છે છતાં જવાન કહે છે કે, ‘‘રાખી લો... ચા પીજો, હું તમને ફોન કરીશ.’’ આ પછી યુવક 100 રૂપિયા લઈ લે છે અને જવાનને માનભેર જય હિન્દ કહે છે. મહત્ત્વનું છે કે, આ વીડિયો IPS એસ.એસ. ભાટિયાએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. આ ઉપરાંત લોકો પણ દરિયાદિલ જવાનની પ્રશંસા કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...