તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Constable Fired Indiscriminately In Public For Harassing In A False Case, Video Goes Viral, Police Launch Probe

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મધ્યપ્રદેશ:ખોટા કેસમાં ફસાવી હેરાન કરતાં કોન્સ્ટેબલે જાહેરમાં બેફામ ફાયરિંગ કર્યું, વીડિયો વાઇરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી

22 દિવસ પહેલા

મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં રાતના અંધારામાં મનફાવે તેમ ખુદ કોન્સ્ટેબલનો ફાયરિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. આ કોન્સ્ટેબલ સાથીકર્મી વિરુદ્ધ બેફામ ફાયરિંગ કરી રહ્યો હતો. નીરજ જોષી નામનો આ શખ્સ મધ્યપ્રદેશના ગુનાના એક પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ડ્યૂટી કરે છે. આ કોન્સ્ટેબલની ડ્યૂટી ગુનાના ઇવીએમ કલેક્ટ્રેટમાં હતી, પણ ત્યાંથી સરકારી રાઇફલ અને 15 કારતૂસ લઈ ફરાર થઈ ગયો હતો. બળવાખોર પોલીસ કોન્સ્ટેબલ જે પ્રમાણે તેમના વીડિયોમાં કહે છે તે મુજબ તેની આ હાલત પાછળ પોલીસ જ જવાબદાર છે. આ ઉપરાંત બે લાખ રૂપિયાની લાંચ આઈજી રાજાબાબૂ દ્વારા લેવામાં આવી હતી અને ખોટા કેસમાં ફસાવી સસ્પેન્ડ કરવાનો પ્રયત્ન કરાયો હતો. આ પછી કોન્સ્ટેબલે કંટાળીને આ પગલું ભર્યું હોવાનું કહી રહ્યો છે. જોકે, પોલીસ હવે આ બાબતે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો