તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Lockdown In Cities, Parties On The Beach As Usual Sofia Will Now Showcase Her Talent In The Field Of Music

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વભરના સમાચારો તસવીરોમાં:શહેરોમાં લોકડાઉન, બીચ પર પાર્ટીઓનો સિલસિલો યથાવત્ઃ સોફિયા હવે સંગીતક્ષેત્રે પોતાની પ્રતિભા ખીલવશે

8 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોરોનાના કહેરના લીધે ઈટાલીમાં ઈસ્ટર પર્વ દરમિયાન ત્રણ દિવસ માટે લોકડાઉન જારી કરાયું છે. જો કે શહેરોમાં ભલે કાગડા ઉડતા હોય પણ સમુદ્ર તટ પર ઈસ્ટરની પાર્ટીઓનો ધમધમાટ જોરશોરથી જોવા મળ્યો. - Divya Bhaskar
કોરોનાના કહેરના લીધે ઈટાલીમાં ઈસ્ટર પર્વ દરમિયાન ત્રણ દિવસ માટે લોકડાઉન જારી કરાયું છે. જો કે શહેરોમાં ભલે કાગડા ઉડતા હોય પણ સમુદ્ર તટ પર ઈસ્ટરની પાર્ટીઓનો ધમધમાટ જોરશોરથી જોવા મળ્યો.

ઈટાલીના શહેરોમાં લોકડાઉન

કોરોના મહામારી બેકાબુ બન્યા પછી ઈટાલીમાં ઈસ્ટર પર્વ સમયે ત્રણ દિવસનું લોકડાઉન જારી કરાયું છે. જો કે શહેરોમાં તો લોકડાઉનના કારણે જબરદસ્ત પોલીસ બંદોબસ્ત અને સન્નાટો જોવા મળ્યા પરંતુ સમુદ્ર તટ પર પાર્ટીઓનો ધમધમાટ ચાલુ રહ્યો હતો. જ્યારે અનેક લોકો લક્ઝરી ક્રૂઝમાં ફરવા નીકળી પડ્યા છે.

સોફિયા હવે સંગીતક્ષેત્રે પોતાની પ્રતિભા ખીલવશે

સોફિયાએ દોરેલું એક ચિત્ર રૂ. 5 કરોડથી વધુમાં વેચાયું હતું.
સોફિયાએ દોરેલું એક ચિત્ર રૂ. 5 કરોડથી વધુમાં વેચાયું હતું.

સોફિયા એક રોબોટ છે અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી તે દિવસે દિવસે હોશિંયાર થતી જાય છે. હોંગકોંગના રોબોટિક્સ સ્ટુડિયોમાં મૂકાયેલ રોબોટ સોફિયા વાતચીત કરવી, ટુચકા કહેવા, ગીત ગાવા અને ચિત્રો દોરવા જેવી અનેક ટેલેન્ટ ધરાવે છે. હવે તે સંગીતમાં પોતાની પ્રતિભા ખીલવવાની કોશિશમાં છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો