• Home
  • National
  • China has infiltrated our lives through these companies, yet China has invested in these 19 companies.

ચાઈનીઝ એપ બેન / આપણી જિંદગીમાં આ કંપનીઓ થકી પણ ચીન ઘૂસણખોરી કરી ચૂક્યું છે, હજુ આ 19 કંપનીમાં ચીનનું રોકાણ છે

China has infiltrated our lives through these companies, yet China has invested in these 19 companies.
X
China has infiltrated our lives through these companies, yet China has invested in these 19 companies.

  • કેટલાંક ચીની એપ તો ગઈ, પરંતુ ચિંતાનાં કારણો હજુ છે

દિવ્ય ભાસ્કર

Jun 30, 2020, 04:07 AM IST

નવી દિલ્હી. ચીનમાં નિયમ છે કે, ચીનની દરેક ખાનગી કંપનીએ તમામ પ્રકારના ડેટા સરકારને આપવા પડે છે. એટલું જ નહીં, જો ચીન બહારની કોઈ કંપનીમાં ચીનની કંપનીનું રોકાણ હોય, તો એ કંપનીનો ડેટા પણ ચીનની કંપની થકી ચીન સરકારને આપવો પડે છે. આ 19 કંપનીમાં ચીનનું રોકાણ છે.  

  • બિગ બાસ્કેટ: દેશનો સૌથી મોટો ઓનલાઈન ગ્રોસરી સ્ટોર. 
  • બાયજૂસ: ઓનલાઈન એજ્યુકેશન આપતું સૌથી મોટું પ્લેટફોર્મ. 
  • ડ્રીમ-11: હાલમાં જ લોકપ્રિય થયેલું પોપ્યુલર ગેમિંગ એપ. 
  • ડેલ્હીવરી: ઈ-કોમર્સમાં ચીજવસ્તુઓની ડિલિવરી કરતી કંપની. 
  • હાઈક: ઓનલાઈન મેસેજિંગ એપ. બજારમાં તેનો હિસ્સો મોટો નથી. 
  • ફ્લિપકાર્ટ: દેશના કુલ ઈ-કોમર્સ બિઝનેસમાં અડધાથી વધુ હિસ્સો. 
  • મેકમાયટ્રિપ: દેશનું સૌથી મોટું ટ્રાવેલ પોર્ટલ. 
  • ઓલા: દેશના ઓનલાઈન કેબ બિઝનેસમાં અડધાથી વધુ હિસ્સો. 
  • ઓયો: બજેટ હોટલના સંગઠિત ક્ષેત્રમાં અડધાથી વધુ હિસ્સો. 
  • પેટીએમ મૉલ: ઈ-કોમર્સમાં જગ્યા બનાવવાનો પ્રયાસ. 
  • પેટીએમ: ઓનલાઈન ચુકવણીમાં સૌથી મોટો હિસ્સો. 
  • પોલિસી બાજાર: ઓનલાઈન વીમા પોલિસી વેચતી કંપની. 
  • ક્વિકર: સેકન્ડ હેન્ડ ચીજો ખરીદવા-વેચવાનું પ્લેટફોર્મ. 
  • રિવિગો: ટેક્નોલોજી આધારિત લોજિસ્ટિક કંપની. 
  • સ્નેપડીલ: ફ્લિપકાર્ટ-એમેઝોનથી પાછળ પડી ગયેલી ઈ-કોમર્સ કંપની. 
  • સ્વિગી: ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની, ઝોમેટો પછી સૌથી મોટી. 
  • ઉડાન: બિઝનેસ ટુ બિઝનેસ ઈ-કોમર્સ પ્લેટફોર્મ. 
  • ઝોમેટો: દેશની સૌથી મોટી ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી