તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાઇરલ:દિલ્હીના ઢાબામાં રસોઈયાએ થૂંકી-થૂંકીને રોટલી બનાવી, વીડિયો સામે આવતાં પોલીસે ધરપકડ કરી

2 મહિનો પહેલા

દિલ્હીમાં ફરી એકવાર થૂંકી-થૂંકીને રોટલી બનાવતો વીડિયો સામે આવ્યો છે. ભજનપુરા વિસ્તારમાં આવેલાં મદીના ઢાબામાં મોહમ્મદ ખાલિક નામનો રસોઈયો દરેક રોટલી પર થૂંકીને રોટલી બનાવતો હતો. જેનો વીડિયો ત્યાંથી પસાર થતાં એક યુવકે તેના મોબાઇલમાં બનાવી વાઇરલ કર્યો હતો. આ વાઇરલ વીડિયોને આધારે પોલીસે મોહમ્મદ ખાલિક નામના રસોઈયાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. મહત્ત્વનું છે કે, થોડાં દિવસ પહેલાં પણ દિલ્હીમાં એક રસોઈયો થૂંકીને રોટલી બનાવતો હોય તેવો વીડિયો સામે આવ્યો હતો અને પછી પોલીસે તેની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો