તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Chandil Dam Built In 1982 In Jharkhand, No Boats, No Fishermen And No Tourist Crowds Due To Lockdown

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:ઝારખંડમાં 1982માં બનેલો ચાંડિલ ડેમ, લૉકડાઉનના કારણે ના હોડીઓ, ના માછીમારો અને ના પ્રવાસીઓની ભીડ 

જમશેદપુર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
ચાંડિલ ડેમની ખૂબસુરતી. - Divya Bhaskar
ચાંડિલ ડેમની ખૂબસુરતી.

ના હોડીઓ, ના માછીમારો અને ના પ્રવાસીઓની ભીડ. આજકાલ ચાંડિલ ડેમની ખૂબસુરતીને કોઈ નિહાળી રહ્યું છે, તો તે ખુદ પ્રકૃતિ છે. તણાવભરી જિંદગીમાં સુકુન મેળવવા જમશેદપુરના લોકો 29 કિ.મી. દૂર આવેલા ચાંડિલ ડેમની મુલાકાત લેતા હોય છે. અત્યારે લોકો લૉકડાઉનના કારણે ઘરોમાં કેદ છે. આમ તો પ્રવાસીઓએ ચાંડિલ ડેમ સામે ઊભા રહીને તેની સુંદરતાને જોઈ હશે. પરંતુ એવું પહેલીવાર છે કે, ભાસ્કર ખાસ વાચકો માટે આ ડેમનો ઈગલ વ્યૂ લઈને આવ્યું છે, જેથી તમે પણ પંખીઓની જેમ તેની આ ભવ્યતાને માણી શકો. 1982માં બનેલા આ ડેમમાં મત્સ્યપાલન પણ થયા છે. જોકે, આજકાલ તે પણ બંધ છે, જેથી હજારો લોકો બેકાર છે. આ ડેમ ઘાડાનેગી, ગાંગૂડીહ અને ચાંડિલથી ઘેરાયેલો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો